facebook pixel
શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો? તો જોડાઓ જામનગરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સાથે. ✨ 📢 શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, જામનગરમાં ભરતી શરૂ! 🔹 શૈક્ષણિક સ્ટાફ પ્રાથમિક વિભાગ ✔ ગણિત ✔ વિજ્ઞાન ✔ કોમ્પ્યુટર માધ્યમિક વિભાગ ✔ ગણિત ✔ કોમ્પ્યુટર 🔹 વહીવટી સ્ટાફ ✔ ક્લાર્ક 🔹 પ્યુન 📌 લાયકાત મુજબના ઉમેદવારોને પોતાના વિષય પર પ્રભુત્વ હોવું જરૂરી. 📅 ઈન્ટરવ્યુ તારીખ: 12-06-2026 ⏰ સમય: સવારે 10:00 વાગ્યે 📍 સરનામું: જનતા ફાટક રોડ, શાંતિનગર સોસાયટી, જામનગર – 361006 📞 90999 91819 | 0288 2713884 શિક્ષણ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ અરજી કરો. 🌟 #Teachers #TeacherJobs #JamnagarJobs #TeachingJobs #SchoolJobs [Teacher Vacancy Jamnagar, School Recruitment, Primary Teacher Job, Secondary Teacher Job, Computer Teacher Vacancy, Mathematics Teacher, Science Teacher, Clerk Vacancy, Peon Vacancy, Education Career, Jamnagar School Jobs]

 230

 1

    Suggested Credits
    Tags, Events, and Projects