facebook pixel
રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ પર ઓટો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. #Rajkot #RoadAccident #AutoRickshaw #CivilHospitalChowk #BreakingNews #GujaratNews #SamacharDiary24x7

 1.4k

 20

 1.4k

    Suggested Credits
    Tags, Events, and Projects