facebook pixel
હવામાન વિભાગે દેશના ૧૮ રાજ્યોમાં એલર્ટ કર્યું જાહેર આજે ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીમાં વરસાદની સંભાવના અનેક વિસ્તારોમાં તેજ પવન અને ગાજવીજ સાથે વીજળી ખરાબ હવામાન દરમિયાન લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા સલાહ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી પ્રવૃત્તિઓમાં મોટો વધારો #WeatherUpdate #IMD #RainAlert #Thunderstorm #IndiaWeather #BreakingNews #SamacharDiary24x7

 13

    Suggested Credits
    Tags, Events, and Projects