facebook pixel
આજે પણ 12 જૂન, 2025નો એ કાળો દિવસ યાદ આવે તો અનેક પરિવારોની આંખો ભીની થઈ જાય છે. અમદાવાદથી લંડન જતી AI-171 ફ્લાઇટ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ હતી અને 260થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એક વર્ષ વીતી ગયું છે, પરંતુ અનેક પરિવારો માટે દુઃખ આજે પણ એટલું જ તાજું છે. #AhmedabadPlaneCrash #Tribute #RememberingVictims #Ahmedabad #GujaratNews #SamacharDiary24x7

 1.5k

 33

 1.5k

    Suggested Credits
    Tags, Events, and Projects