facebook pixel
હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 7 દિવસની આગાહી જાહેર કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે તાપમાન હજુ પણ 42 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. #WeatherUpdate #IMD #AhmedabadWeather #MonsoonUpdate #GujaratNews #SamacharDiary24x7

 1.2k

 13

 1.2k

    Suggested Credits
    Tags, Events, and Projects