facebook pixel
અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ અકસ્માતમાં વિસનગરના પટેલ દશરથભાઈ અને પટેલ ડાહીગૌરીબેનનું પણ કરુણ મોત નીપજ્યું હતું. એક વર્ષ બાદ પણ પરિવાર આ આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. #AhmedabadPlaneCrash #Visnagar #Tribute #PlaneCrashVictims #GujaratNews #SamacharDiary24x7

 4k

 35

 1

 4k

    Suggested Credits
    Tags, Events, and Projects