facebook pixel
અમદાવાદ જિલ્લાના સાણંદ-વિરમગામ હાઇવે પર ચાલતી ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. માધવનગર નજીક વાઘેશ્વરી હોટલ પાસે અચાનક આગ ભભૂકી ઊઠતાં હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. #Sanand #Viramgam #TruckFire #HighwayIncident #FireBrigade #AhmedabadNews #BreakingNews #SamacharDiary24x7

 1.5k

 21

 1.5k

    Suggested Credits
    Tags, Events, and Projects