facebook pixel
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં SOGએ મોટી કાર્યવાહી કરતાં ભોગાત ગામની એક કરિયાણાની દુકાનમાંથી પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઇન્જેક્શનોનો ઉપયોગ દુધાળા પશુઓમાં વધુ દૂધ ઉત્પાદન માટે થતો હોવાનો આરોપ છે. #DevbhumiDwarka #SOG #Bhogat #AnimalCrueltyAct #PoliceAction #BreakingNews #GujaratNews #SamacharDiary24x7
https://www.instagram.com/p/DZcLylViAhF
Posted on Instagram ·

 2k

 21

 2k

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects