facebook pixel
રાજકોટ જિલ્લામાં એક શિક્ષક સામે વિદ્યાર્થિનીઓ સાથે અયોગ્ય વર્તનના ગંભીર આક્ષેપો સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રાથમિક કાર્યવાહી તરીકે શિક્ષકને સસ્પેન્ડ કરી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. #Rajkot #EducationNews #SchoolNews #GujaratNews #BreakingNews #SamacharDiary24x7

 1.6k

 20

 1.6k

    Suggested Credits
    Tags, Events, and Projects