facebook pixel
સિંહોની ધરતી ગણાતા જૂનાગઢમાંથી એક અદ્ભુત દૃશ્ય સામે આવ્યું છે. એક સાથે 14 સિંહો જોવા મળતાં આ દુર્લભ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હવે ચર્ચાનો વિષય બન્યો છે. #Junagadh #Lion #AsiaticLion #Gir #Wildlife #ViralVideo #GujaratNews #SamacharDiary24x7

 3.4k

 42

 3.4k

    Suggested Credits
    Tags, Events, and Projects