facebook pixel
એવોર્ડ જીતી આદિત્ય અંબાજી દરબારમાં! ઇન્ટરનેશનલ એવોર્ડ મળતા આદિત્ય ગઢવી અંબાજી પહોંચ્યો. ગુજરાતી ગરબાએ વૈશ્વિક સ્તરે મોટો ડંકો વગાડ્યો. ગરબા ગીતને વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ્સમાં એવોર્ડ મળ્યો. આ ગીતનું શૂટિંગ અંબા મહેલ ફિલ્મ સિટીમાં કરાયું. #AdityaGadhvi #Ambaji #GujaratiGarba #WorldEntertainmentAwards #GujaratiMusic #Garba #GujaratPride #SamacharDiary24x7

 18

    Suggested Credits
    Tags, Events, and Projects