facebook pixel
મહેસાણાના રાજપુર ગામની સીમમાં GPCBએ ઝેરી કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરતું ટ્રેક્ટર-ટેન્કર ઝડપી પાડ્યું. CCTVના આધારે કાર્યવાહી કરી બે વ્યક્તિઓ સામે વિવિધ કાયદા હેઠળ ગુનો નોંધાયો. #Mehsana #Rajpur #GPCB #ChemicalWaste #Pollution #Environment #Nandasan #BreakingNews #GujaratNews #EnvironmentalCrime #LatestNews #SamacharDiary #GujaratiNews #IndiaNews #WaterPollution

 262

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects