facebook pixel
મહેસાણાની શક્તિનગર સોસાયટીમાં એક વર્ષ જૂના ACમાં અચાનક બ્લાસ્ટ થતાં મકાનમાં ભીષણ આગ લાગી. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. #Mehsana #Fire #ACBlast #FireAccident #GujaratNews #BreakingNews #FireBrigade #Shaktinagar #LatestNews #SamacharDiary #GujaratiNews #IndiaNews #Safety #HouseFire #ViralNews

 64

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects