facebook pixel
અમદાવાદના સરખેજ વિસ્તારમાં મરિયમ મસ્જિદ ખાતે પ્લાન પાસ વિના કરાયેલા ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. #Ahmedabad #Sarkhej #Demolition #IllegalConstruction #AMC #Police #BreakingNews #GujaratNews #AhmedabadNews #LawAndOrder #LatestNews #SamacharDiary #GujaratiNews #IndiaNews #NewsUpdate

 1.6k

 9

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects