facebook pixel
અમદાવાદ જિલ્લાના સાણંદમાં મુસ્લિમ સમાજે કથિત વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટના વિરોધમાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે આવેદન સ્વીકારી નિયમ મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સંબંધિત વ્યક્તિનો પ્રતિભાવ હજુ સુધી સામે આવ્યો નથી. #Sanand #Ahmedabad #GujaratNews #BreakingNews #SocialMedia #Memorandum #Police #LawAndOrder #LatestNews #SamacharDiary #GujaratiNews #IndiaNews #NewsUpdate #AhmedabadNews
https://www.instagram.com/p/DaK9q2Qj1dC
Posted on Instagram ·

 4.7k

 39

Not seeing views yet? Check back later!
    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects