facebook pixel
કડીના મણિપુર વિસ્તારમાં રહેણાંક વચ્ચે ઉભા કરાયેલા મોબાઈલ ટાવરનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે. નગરપાલિકાને આવેદનપત્ર પાઠવી ટાવર હટાવવાની માંગ સાથે અણશનની ચીમકી પણ ઉચ્ચારી છે. #Kadi #Mehsana #MobileTower #PublicProtest #Residents #HealthConcern #Radiation #BreakingNews #GujaratNews #KadiNagarpalika #LatestNews #SamacharDiary #GujaratiNews #IndiaNews #LocalNews

 939

 3

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects