Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અંબાલાલ પટેલની મોટી આગાહી! 48 કલાકમાં વરસાદની એન્ટ્રી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની અને 3થી 12 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
#AmbalalPatel
#RainForecast
#GujaratRain
#Monsoon2026
#WeatherUpdate
#HeavyRain
#SouthGujarat
#Saurashtra
#Ahmedabad
#Gandhinagar
#NorthGujarat
#GujaratNews
#BreakingNews
#SamacharDiary
#GujaratiNews
Posted on Instagram at
6/29/2026, 6:24:47 AM
98
98
Not seeing views yet? Check back later!
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
saurashtra
monsoon2026
ahmedabad
weatherupdate
breakingnews
rainforecast
gujaratrain
gujaratnews
gujaratinews
northgujarat
heavyrain
ambalalpatel
gandhinagar
southgujarat
samachardiary
Add tag
Add event / campaign