facebook pixel
સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પૂનમ નિમિત્તે જરદોશી વાઘા, રિયલ ડાયમંડના મુકુટ અને શિવ સ્વરૂપના દિવ્ય શણગાર સાથે છપ્પનભોગ અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો. #KashtbhanjanDev #Sarangpur #Hanumanji #Poonam #ShivSwaroop #Annakut #ChhappanBhog #RealDiamond #Jardoshi #Swaminarayan #Vadtal #Devotional #Temple #GujaratNews #SamacharDiary #GujaratiNews

 40

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects