facebook pixel
જેઠ મહિનાની પૂનમે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. રંગબેરંગી ફૂલોથી સજાયેલા મંદિરમાં મંગળા આરતી દરમિયાન "બોલ મારી અંબે, જય જય અંબે"ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું... #Ambaji #AmbajiTemple #ShaktiPeeth #VatPurnima #Poonam #MaaAmba #JaiAmbe #MangalaAarti #Devotional #Gujarat #GujaratNews #Temple #SpiritualIndia #SamacharDiary #GujaratiNews

 59

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects