Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
"ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પૂરેપૂરી સજ્જ થઈ ગઈ છે! સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવા માટે જમાલપુર ખાતે ડેમો યોજાયો હતો. "આ વખતે આકાશી માર્ગે નજર રાખશે ૫૦ હાઈટેક ડ્રોન અને અભેદ્ય સુરક્ષા માટે તૈનાત હશે, ૫ એન્ટી-ડ્રોન સિસ્ટમ! જમીન પર વજ્ર વાહનો સાથે પોલીસે ધાબા પોઈન્ટ્સ પણ ચકાસી લીધા છે." "રથયાત્રાના દરેક પલ-પલના લાઈવ અપડેટ્સ માટે અત્યારે જ ફોલો કરો સમાચાર ડાયરી !"
#Rathyatra2026
#Ahmedabad
#CrimeBranch
#SecurityDemo
#JagannathRathyatra
#AhmedabadPolice
#BreakingNews
#GujaratNews
#RathyatraSecurity
#DroneSecurity
#VajraVehicle
#TrendingNews
Posted on Instagram at
6/28/2026, 5:06:18 AM
74
74
Not seeing views yet? Check back later!
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
ahmedabad
crimebranch
trendingnews
vajravehicle
jagannathrathyatra
dronesecurity
breakingnews
securitydemo
rathyatra2026
gujaratnews
rathyatrasecurity
ahmedabadpolice
Add tag
Add event / campaign