જયપુરના સાંગાનેર વિસ્તારમાં પારિવારિક વિવાદ વચ્ચે એક પુત્રએ તેના વૃદ્ધ પિતાને નિર્દયતાથી માર માર્યો હોય તેવો વીડીયો વાયરલ થઈ રહ્યો છે.એક દીકરો પોતાના પિતાને નિર્દયતાથી માર મારી રહ્યો છે -એ જ પિતા જેની આંગળી પકડીને તે ચાલવાનું શીખતો હતો,છતાં હવે તેણે તેની સામે હાથ ઉપાડ્યો છે.પ્રશ્ન એ નથી કે વીડિયોમાં શું બતાવવામાં આવ્યું છે; પ્રશ્ન એ છે કે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે?....સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ અને આરોપીની ધરપકડ કરી છે.
#jaypur #viral #papa #ciram #makeuphack #newstock #newsfeed #newspaper