facebook pixel
અમદાવાદ: સુભાષ બ્રિજ ખાતે નવી RTO કચેરીનું લોકાર્પણ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું ઉદ્ઘાટન! અમદાવાદના વાહનચાલકો માટે મોટા સમાચાર! સુભાષ બ્રિજ ખાતે અત્યાધુનિક નવી RTO કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી બિલ્ડિંગ અને ઓટોમેટેડ ટેસ્ટ ટ્રેકને કારણે ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. વાહનચાલકોને હવે એક જ છત નીચે તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી તેમને મોટી રાહત મળશે. #AhmedabadRTO #SubhashBridge #HarshSanghavi #AhmedabadNews #GujaratDevelopment #DrivingLicence #BreakingNewsGujarati #GujaratNews #LiveNewsGujarati #TrendingNewsGujarati

 15

    Suggested Credits
    Tags, Events, and Projects