facebook pixel
સિંધુ જળ સંધિ સ્થગિત થતાં પાકિસ્તાન બોખલાયું: પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરની ભારતને ધમકી! સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) સ્થગિત થવાના અહેવાલો વચ્ચે પાકિસ્તાનમાં ફફડાટ મચી ગયો છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે ભારતને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું છે કે પાણી રોકવું એ 'યુદ્ધની કાર્યવાહી' (Act of War) ગણાશે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાવલપિંડીમાં સૈન્ય મુખ્યાલય ખાતે કોર કમાન્ડર્સની એક મહત્વની બેઠક યોજાઈ છે, જેમાં પાકિસ્તાની સેનાએ પોતાનો હિસ્સો મેળવવા માટે કોઈપણ હદ સુધી જવાની વાત કરી છે. #IndusWaters Treaty #IndiaPakistan #AsimMunir #BreakingNewsGujarati #Rawalpindi #IndianArmy #Defencenews #PakistanArmy #TrendingNewsGujarati #InternationalRelations

 12

    Suggested Credits
    Tags, Events, and Projects