facebook pixel
SAMACHAR DIARY 24x7 on Instagram: "સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં ધોધમાર વરસાદ! લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે! સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ખેડબ્રહ્મા સહિતના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે આ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. #SabarkanthaRain #Khedbrahma #VadaliNews #GujaratMonsoon #Monsoon2026 #RainUpdate #FarmersHappiness #GujaratWeather #SabarkanthaNews #FirstRain #HeavyRain #BreakingNewsGujarati"

 776

 22

 776

    Suggested Credits
    Tags, Events, and Projects