facebook pixel
SAMACHAR DIARY 24x7 on Instagram: "બનાસકાંઠા: દાંતા-અંબાજી હાઈવે પર નદીઓ વહી! રપટ ગામ પાસે રસ્તાઓ બન્યા જળબંબોળ. અરવલ્લીની ગિરિમાળાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે! બનાસકાંઠાના દાંતા તાલુકા અને તેના અંતરિયાળ ગામોમાં ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. #BanaskanthaRain #AmbajiHighway #DantaNews #GujaratMonsoon #AravalliHills #Ambaji #Monsoon2026 #HeavyRain #GujaratWeather #LiveNewsGujarati #BanaskanthaUpdate #RainAlert"
https://www.instagram.com/p/DaaaWviAWv5
Posted on Instagram ·

 3k

 121

 3k

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects