Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
SAMACHAR DIARY 24x7 on Instagram: "કુદરતી સૌંદર્ય અને ભક્તિનો ત્રિવેણી સંગમ! ચોમાસાના વરસાદી વાતાવરણ વચ્ચે યાત્રાધામ પાવાગઢ ખાતે અદ્ભુત નજારો જોવા મળ્યો છે. સમગ્ર ડુંગર વાદળો અને ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો છે, જેની વચ્ચે રવિવારની રજાના દિવસે હજારો ભક્તોએ કાળકા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેટલાક ભક્તો તો મંદિર પરિસરમાં ગરબે રમતા પણ જોવા મળ્યા!
#Pavagadh
#MahakaliMata
#PavagadhHills
#GujaratTourism
#Monsoon2026
#GujaratRain
#MahaKali
#DevotionalGujarat
#SamacharDiary
#GujaratiNews
#ReelsIndia
#ViralGujarat
#rain
#devotional
"
Posted on Instagram at
7/5/2026, 10:22:28 AM
961
165
961
961
165
961
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
mahakalimata
mahakali
devotional
samachardiary
viralgujarat
gujaratrain
gujaratinews
pavagadhhills
reelsindia
monsoon2026
gujarattourism
rain
pavagadh
devotionalgujarat
Add tag
Add event / campaign