facebook pixel
વિશ્વ મંચ પર ગર્જશે ભારત! ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકર આજથી પશ્ચિમ એશિયાના ૪ દેશો (કતાર, બહેરીન, કુવૈત, ઓમાન) સહિત અમેરિકા અને બેલ્જિયમના ૬ દેશોના અત્યંત મહત્વપૂર્ણ બહુરાષ્ટ્રીય પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનો, યુએન સુરક્ષા પરિષદ (UNSC) માં ૨૦૨૮-૨૯ના કાર્યકાળ માટે ભારતની સીટ મજબૂત કરવાનો અને યુરોપિયન યુનિયન સાથે વેપાર-ટેકનોલોજીની ભાગીદારી વધારવાનો છે. #DrSJaishankar #IndianDiplomacy #ForeignPolicy #JaishankarInAction #UNSC2026 #EnergySecurity #GlobalIndia #Bharat #SamacharDiary #GujaratiNews #ReelsIndia #BreakingNewsGujarat

 9

    Suggested Credits
    Tags, Events, and Projects