facebook pixel
SAMACHAR DIARY 24x7 on Instagram: "ગૌમાતાની વેદનાનો અવાજ હવે દ્વારકાધીશના શરણોમાં! 🙏 લાઠીદડથી શરૂ થયેલી '૨૧ ગૌમાતા વેદના યાત્રા' આજે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતા પર થતા અત્યાચારો સામે સમાજમાં જાગૃતિ લાવવાનો, ગૌરક્ષણનો સંદેશ આપવાનો અને ખાસ કરીને યુવા પેઢીને ગૌસેવા માટે સંકલ્પબદ્ધ કરવાનો છે. #Dwarka #Dwarkadhish #GauMataVednaYatra #LathidadToDwarka #GauSeva #GauRaksha #SanatanDharma #GujaratNews #SocialAwareness #SamacharDiary #GujaratiNews #ReelsIndia #JayDwarkadhish"

 6.8k

 1.4k

 9

 6.8k

    Suggested Credits
    Tags, Events, and Projects