facebook pixel
સોના-ચાંદીના બજારમાં મોટી ઉથલપાથલ! બજારમાં રોકાણકારો અને ગ્રાહકો માટે મોટા સમાચાર! સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા સોનું નરમ પડ્યું છે, જ્યારે બીજી તરફ ચાંદીના ભાવમાં જોરદાર વધારો થતાં તે ફરી એકવાર ચમકી ઉઠી છે. સોનામાં નરમાશ અને ચાંદીમાં તેજી આવતા જ રોકાણકારો હવે ચાંદી તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે. શું તમે આ ઘટાડાનો લાભ લઈને સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો કે ચાંદીની તેજી સાથે જશો? તમારો પ્લાન નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો! #GoldPriceUpdate #SilverRateToday #GoldVsSilver #MarketCrash #CommodityMarket #BusinessNews #GoldRateGujarat #SilverPriceHike #SamacharDiary #GujaratiNews #ReelsIndia #TrendingNews #BreakingNewsGujarat

 14

    Suggested Credits
    Tags, Events, and Projects