facebook pixel
SAMACHAR DIARY 24x7 on Instagram: "મુશ્કેલીના સમયે લોકનેતાની વહારે! અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં અનરાધાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આવા કપરા સમયે કોઈ પણ વીઆઈપી પ્રોટોકોલ વગર ધારાસભ્ય હીરાભાઈ સોલંકી (બાપુ) જાતે ગ્રાઉન્ડ ઝીરો પર, ઘૂંટણસમા પાણીમાં ઉતરીને સ્થાનિકોની મદદ કરવા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા હતા. પૂરની આ સ્થિતિ અને નેતાની આ સાદગી વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવો! @hirabhaisolanki.official #Jafrabad #Amreli #HirabhaiSolanki #GujaratRain #Monsoon2026 #FloodUpdate #GroundReport #AmreliRain #SamacharDiary #GujaratiNews #ReelsIndia #GujaratPolitics"

 1.9k

 99

 1.9k

    Suggested Credits
    Tags, Events, and Projects