Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
SAMACHAR DIARY 24x7 on Instagram: "ભેદભાવ ભૂલીને એકતાના રંગે રંગાયું અમદાવાદ! અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ દ્વારા એક શાનદાર સદ્ભાવના ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ, હિંદુ સંતો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ સાથે મળીને ક્રિકેટ રમીને ભાઈચારા અને કોમી એકતાનો અદભુત સંદેશ આપ્યો છે. પોલીસના આ સરાહનીય પગલા વિશે તમે શું વિચારો છો? કોમેન્ટમાં જણાવો!
#Ahmedabad
#Rathyatra2026
#AhmedabadPolice
#CricketMatch
#Sadbhavna
#HinduMuslimUnity
#CommunalHarmony
#GujaratNews
#ViralVideo
#SamacharDiary
#GujaratiNews
#ReelsIndia
#Amdavad
"
Posted on Instagram at
7/5/2026, 9:05:18 AM
43k
999
8
43k
43k
999
8
43k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
samachardiary
rathyatra2026
hindumuslimunity
gujaratnews
gujaratinews
amdavad
viralvideo
sadbhavna
reelsindia
communalharmony
cricketmatch
ahmedabadpolice
ahmedabad
Add tag
Add event / campaign