Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
SAMACHAR DIARY 24x7 on Instagram: "વડોદરા પાલિકાના મ્યુનિ કમિશનર અરૂણ મહેશ બાબુનો અનોખો અંદાજ કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે યુવા કલાકારોની સંગીત મહેફિલમાં જોડાયા મ્યુનિ કમિશનર કમિશનરે સામાન્ય નાગરિકની જેમ યુવાઓ વચ્ચે જમીન પર બેસી સંગીતનો આનંદ માન્યો યુવા કલાકારો સાથે તાલ મિલાવી કલાકારોને પ્રોત્સાહિત કર્યા મ્યુનિ કમિશનર અરૂણ મહેશ બાબુનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
#Vadodara
#VMC
#VadodaraCommissioner
#ArunMaheshBabu
#KamatiBaug
#ViralVideo
#Simplicity
#VadodaraDiaries
#SamacharDiary
#GujaratiNews
#ReelsIndia
#OurVadodara
"
Posted on Instagram at
7/5/2026, 6:39:04 AM
1.2k
35
1.2k
1.2k
35
1.2k
Suggested Credits
Add A Credit
Tags, Events, and Projects
vmc
simplicity
samachardiary
arunmaheshbabu
vadodaradiaries
vadodara
gujaratinews
kamatibaug
viralvideo
reelsindia
vadodaracommissioner
ourvadodara
Add tag
Add event / campaign