Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
SAMACHAR DIARY 24x7 on Instagram: "ભાભર ત્રણ રસ્તા પાસે ત્રિપલ અકસ્માત, ડ્રાઈવરને સામાન્ય ઈજા ભાભરના ત્રણ રસ્તા નજીક શબજી રોડ પર ગઈ રાત્રે અંદાજે રાત્રે 10:00 વાગ્યે ટ્રેક્ટર, ડમ્પર અને પીકઅપ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સહાય આપ્યા બાદ વધુ સારવાર માટે રાધનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
#Bhabhar
#BhabharNews
#Banaskantha
#BanaskanthaNews
#Radhanpur
#RadhanpurHospital
#GujaratNews
#GujaratiNews
#BreakingNewsGujarat
#LiveNewsGujarat
#BhabharCity
#AccidentNews
#RoadAccident
#TripleAccident
#Alert
#HighwayAccident
#LiveUpdate
#BreakingNews
#InstagramReels
#ReelsIndia
#GujaratiReels
#ReelsBanaskantha
#TrendingReels
#ExplorePage
#ViralNews
"
Posted on Instagram at
7/5/2026, 5:22:53 AM
13.1k
307
13.1k
13.1k
307
13.1k
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
banaskanthanews
reelsbanaskantha
radhanpur
reelsindia
roadaccident
bhabhar
banaskantha
highwayaccident
bhabharnews
accidentnews
livenewsgujarat
instagramreels
gujaratireels
breakingnews
viralnews
gujaratnews
gujaratinews
tripleaccident
radhanpurhospital
alert
breakingnewsgujarat
trendingreels
explorepage
bhabharcity
liveupdate
Add tag
Add event / campaign