facebook pixel
SAMACHAR DIARY 24x7 on Instagram: "ગુજરાત ATSએ આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં ગુજરાત અને મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન ચલાવી પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલા હોવાના આરોપસર 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આ શખ્સો ગુજરાતમાં આતંકી નેટવર્કને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે ATSએ અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તમામ આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે અને તેમના સંપર્કો, નેટવર્ક તેમજ અન્ય સંભવિત કડીઓ અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. #GujaratATS #ATS #JaishEMohammed #TerrorModule #CounterTerrorism #BreakingNews #GujaratNews #MadhyaPradesh #NationalSecurity #IndiaNews #AntiTerrorOperation #PoliceAction #LatestNews #SamacharDiary #InvestigationOngoing"

 11.1k

 506

 8

 11.1k

    Suggested Credits
    Tags, Events, and Projects