facebook pixel
SAMACHAR DIARY 24x7 on Instagram: "અમદાવાદમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો. દિવસભર ઉકળાટ અને ગરમી બાદ શહેરના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા.જોરદાર પવન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી પણ જોવા મળી હતી. જ્યારે વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે વાહનચાલકોને પણ સાવચેતી રાખવી પડી હતી.ફિલહાલ અમદાવાદવાસીઓને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ બદલાયેલા વાતાવરણને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. #Ahmedabad #WeatherUpdate #RainAlert #Clouds #StrongWinds #GujaratWeather #BreakingNews #AhmedabadNews #Monsoon #GujaratNews #WeatherNews #LatestNews #SamacharDiary #IndiaNews #NewsUpdate"

 17.2k

 715

 1

 17.2k

    Suggested Credits
    Tags, Events, and Projects