facebook pixel
SAMACHAR DIARY 24x7 on Instagram: "​જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા અને ખાડા પડ્યા હતા. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં બાઈક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું હોવાના ભયાનક CCTV સામે આવ્યા છે. જ્યારે ઓઘડનગર વિસ્તારમાં પણ એક જ ખાડામાં અલગ અલગ ત્રણથી ચાર લોકો ખાબક્યા હોવાની ઘટના બની હતી. #Junagadh #HeavyRain #RoadDamage #Potholes #CCTV #BreakingNews #GujaratNews #Monsoon #RoadSafety #CivicIssues #ViralVideo #JunagadhNews #LatestNews #SamacharDiary #IndiaNews"

 31.9k

 565

 10

 31.9k

    Suggested Credits
    Tags, Events, and Projects