facebook pixel
અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે ઢાળની પોળમાં ભક્તોનો માનવમહેરામણ જોવા મળ્યો. ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ કતારમાં ઉભા રહ્યા. સમગ્ર વિસ્તાર 'જય જગન્નાથ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો અને ભક્તિ-આસ્થાનો અદભૂત માહોલ સર્જાયો. #Ahmedabad #JagannathRathyatra #JayJagannath #DhalNiPol #Rathyatra2026 #JagannathTemple #Devotees #Bhakti #Faith #GujaratiNews #Gujarat #ViralReel #BreakingNews #SamacharDiary24x7 #NewsUpdate #FestivalOfFaith #RathYatra #AhmedabadNews #InstaReels #TrendingNews

 19

    Suggested Credits
    Tags, Events, and Projects