facebook pixel
ઓડિશાના પુરીમાં પવિત્ર રથયાત્રાનો આજે વિધિવત પ્રારંભ થયો ભગવાન જગન્નાથજી તેમના બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નીકળ્યા તાલધ્વજ, દર્પદલન અને નંદીઘોષ રથ સંપૂર્ણ રીતે સજ્જ કરાયા પુરીમાં સુરક્ષા માટે ચૌદ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પાવન રથયાત્રાના સાક્ષી બનવા પહોંચ્યા. #Puri #Jagannath #JagannathRathYatra #RathYatra2026 #JayJagannath #Odisha #Nandighosh #Taladhwaj #Darpadalan #Devotion #WorldFamous #GujaratNews #SamacharDiary #SamacharDiary24x7 #પુરી #જગન્નાથજી #રથયાત્રા #જયજગન્નાથ #ઓડિશા #નંદીઘોષ #તાલધ્વજ #દર્પદલન #ગુજરાતસમાચાર #GujaratiNews

 2

    Suggested Credits
    Tags, Events, and Projects