facebook pixel
વિદેશ ફરવાનું સપનું જોતા ભારતીય મુસાફરો માટે પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ Emirates એક શાનદાર ભેટ લઈને આવી છે. હવે મુસાફરોએ ફ્લાઇટ ટિકિટ માટે એકસાથે લાખો રૂપિયા ચૂકવવાની જરૂર નહીં પડે, કારણ કે કંપનીએ ખાસ EMI પેમેન્ટ સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત મુસાફરો ટિકિટ બુક કરતી વખતે ૩ મહિનાથી લઈને ૩૬ મહિના સુધીના સરળ માસિક હપ્તામાં ચુકવણી કરી શકશે. કંપનીએ આ સુવિધા માટે SBI, HDFC અને ICICI સહિત દેશની ૧૨ મોટી બેંકો સાથે ભાગીદારી કરી છે, જેનો લાભ લઈને મુસાફરો Emiratesના ૧૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન માટે ટિકિટ બુક કરાવી શકશે. કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્મદ સરહાના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ભારતીયો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. #EmiratesAirline #FlightEMI #TravelUpdates #InternationalTravel #EmiratesIndia #AviationNews #TravelOnEMI #ForeignTrip #BreakingNews #SamacharDiary

 50

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects