facebook pixel
સુરતના સલાબતપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જીવલેણ હુમલો અને જાતિવિષયક ટિપ્પણીના ગુનામાં ઝડપાયેલા પાંચેય આરોપીઓને સુરત SOGએ ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું.DCP રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ આરોપીઓ પાસેથી જાહેરમાં પોતાની ભૂલનો સ્વીકાર કરાવવામાં આવ્યો અને બે હાથ જોડીને માફી મગાવવામાં આવી. પોલીસે જણાવ્યું કે શહેરમાં કાયદાનો ભય જળવાઈ રહે અને અસામાજિક તત્વોને કડક સંદેશ મળે 📍 વધુ ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ફોલો કરો samachardiary24x7 #Surat #SuratNews #Salabatpura #SuratSOG #GujaratPolice #PoliceAction #CrimeNews #BreakingNews #LawAndOrder #GujaratNews #PublicSafety #PoliceInvestigation #CrimeUpdate #GujaratiNews #TrendingNews #NewsUpdate #SamacharDiary #SamacharDiary24x7 #BhavikPatel #SuratCity

 1.5k

 7

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects