facebook pixel
ગુજરાત મંત્રીમંડળની એક અત્યંત મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાવા જઈ રહી છે. ૧૫ જુલાઈના રોજ સવારે સવા દસ વાગ્યે યોજાનારી આ બેઠકમાં રાજ્યના અનેક સંવેદનશીલ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં આગામી રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, રાજ્યમાં વરસાદની સ્થિતિ તેમજ પૂર નિયંત્રણના આગોતરા આયોજન અંગે સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત, નવી ઈવી ચાર્જિંગ પોલિસી (EV Charging Policy) અને પ્રભાવિત વિસ્તારો માટે કેશ ડોલ્સની ચૂકવણી અંગે મહત્વના નિર્ણયો લેવાય તેવી પૂરી શક્યતા છે. #GujaratCabinet #Gandhinagar #CMGujarat #SwarnimSankul #RathYatra #GujaratRain #EVPolicy #CashDolls #BreakingNewsGujarat #SamacharDiary

 11

    Suggested Credits
    Tags, Events, and Projects