facebook pixel
અમાસના પાવન અવસરે બોટાદ જિલ્લાના વિશ્વવિખ્યાત સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો ભવ્ય અને દિવ્ય શસ્ત્ર શૃંગાર કરવામાં આવ્યો. ચાંદીના મયૂરાકાર મુકુટ, કિંમતી આભૂષણો તેમજ વિવિધ પરંપરાગત શસ્ત્રોથી અલંકૃત દાદાના દર્શન કરવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા. મંગળા આરતી અને શણગાર આરતી બાદ ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો. #Salangpur #KashtbhanjanDev #Hanumanji #Botad #ShastraShringar #Amavasya #JayHanuman #GujaratiNews #Devotional #Gujarat #Temple #Spiritual #SamacharDiary24x7 #ViralReel #InstagramReels

 166

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects