facebook pixel
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તાજેતરમાં એક મોટો નિર્ણય લેતા હવે પછીથી હવામાન અંગેની આગાહીઓ ન કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને વૈદિક-પરંપરાગત પદ્ધતિઓ પર ઉઠાવાયેલા સવાલોથી દુઃખી થઈને તેમણે આ પગલું ભર્યું છે. કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહેવા માટે તેમણે આગાહીઓ આપવાનું બંધ કર્યું છે. જોકે, તેમણે જણાવ્યું છે કે જ્યારે જનતાનો પૂર્ણ સપોર્ટ અને અવિચળ વિશ્વાસ તેમને મળશે, ત્યારે જ તેઓ ખેડૂતો માટે ફરીથી આગાહીઓ કરવાનો પુનઃ પ્રારંભ કરશે #AmbalalPatel #WeatherForecast #AmbalalPatelPrediction #GujaratFarmers #GujaratWeather #VigyanJatha #BreakingNewsGujarat #WeatherUpdate #GujaratNews #SamacharDiary

 288

    Suggested Credits
    Tags, Events, and Projects