દેશમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે, જેમાં આંધ્રપ્રદેશ અને મુંબઈમાં કોરોનાના નવા કેસો નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમણના કારણે બે દર્દીઓના મોત થતાં ચિંતામાં વધારો થયો છે, જ્યારે જાણીતા ગાયક કુમાર સાનુના પુત્ર જાન કુમાર સાનુનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર દ્વારા જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અને યોગ્ય કાળજી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આ સાથે જ નાગરિકોને જો કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો ત્વરિત તબીબી સલાહ લેવા માટે જણાવાયું છે
#CoronaUpdate #COVID19 #MumbaiNews #AndhraPradesh #KumarSanu #HealthAlert #MaskUp #BreakingNews #PublicHealth #samachardiary