facebook pixel
મહેસાણા એલસીબી (LCB) પોલીસે ખેરાલુના રસુલપુર પાસે એક મોટી અને સફળ કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો નશાકારક પદાર્થ ઝડપી પાડ્યો છે. પોલીસે શંકાસ્પદ કારનો ફિલ્મી ઢબે પીછો કરીને તેમાંથી ૨૮૧.૬૩૦ કિલો પોશડોડાનો જથ્થો, ૩ બોગસ નંબર પ્લેટ અને ૨ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૫૨.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરોડા દરમિયાન રાજસ્થાનના એક આરોપીને ગણતરીની મિનિટોમાં ઝડપી લેવાયો છે, જ્યારે તેનો અન્ય એક સાગરિત અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ જતાં પોલીસે તેની શોધાખોળ આદરી છે. એલસીબી પોલીસે આ સમગ્ર આંતરરાજ્ય નશાના નેટવર્ક અંગે NDPS Act હેઠળ ગુનો નોંધીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. #MehsanaNews #MehsanaLCB #Kheralu #DrugSeizure #GujaratPolice #NDPSAct #BreakingNewsGujarat #CrimeUpdate #LawAndOrder #DrugBust #SamacharDiary
https://www.instagram.com/p/DaryQlJGGuu
Posted on Instagram ·

 1.9k

 3

    Suggested Credits

    Credits on Gondola describe each credited role and may be incomplete. A brand or featured person is not necessarily the creator.

    Tags, Events, and Projects