Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
અમદાવાદની અષાઢી બીજની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે જગન્નાથ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સાથેની આ ખાસ વાતચીતમાં રથયાત્રાના બદલાયેલા રૂટ, ધાર્મિક વિધિઓ, ભગવાનના મોસાળની તૈયારીઓ અને વર્ષો જૂની પરંપરાઓ વિશે હૃદયસ્પર્શી ચર્ચા કરવામાં આવી છે. નાથના નગરચર્યાના આ મહાઉત્સવમાં ભક્તોનો ઉત્સાહ અને મંદિર પ્રશાસનનું આયોજન કેવું છે, તેની તમામ એક્સક્લુઝિવ વિગતો જાણો.
#AhmedabadRathyatra
#Rathyatra2026
#MahanthDilipdasji
#JagannathTemple
#ExclusiveInterview
#RathyatraPreparation
#JayJagannath
#AhmedabadNews
#BreakingNewsGujarat
#LiveUpdates
#FaithAndDevotion
#SamacharDiary
Posted on Instagram at
7/10/2026, 1:05:24 PM
483
5
483
5
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
samachardiary
rathyatra2026
liveupdates
faithanddevotion
ahmedabadnews
jagannathtemple
rathyatrapreparation
mahanthdilipdasji
breakingnewsgujarat
jayjagannath
exclusiveinterview
ahmedabadrathyatra
Add tag
Add event / campaign