facebook pixel
ગાંધીનગર ACBની મોટી એક્શન: કડીમાં કોન્સ્ટેબલ રૂ. ૮૦,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો! ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ કડી પંથકમાં સપાટો બોલાવ્યો છે! લાંઘણજ પોલીસ સ્ટેશનનું સેટિંગ કરાવી આપવાના બહાને ૨ લાખ રૂપિયાની તોતિંગ લાંચ માંગનાર કોન્સ્ટેબલ અમીરહુસેન શેખ આખરે એસીબીની સફળ ટ્રેપમાં આબાદ આબેહૂબ ઝડપાઈ ગયો છે. #ACBTrap #GandhinagarACB #KadiNews #MehsanaCrime #GujaratPolice #CorruptionFreeGujarat #BreakingNewsGujarat #BriberyCase #CrimeUpdate #KadiPolice #AntiCorruption #SamacharDiary

 62

 1

    Suggested Credits
    Tags, Events, and Projects