મુશ્કેલીના સમયમાં જનતાની પડખે સરકાર!
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત વિસ્તાર માં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન બાદ પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી. વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ કરીને નુકસાનની વિગતો મેળવી. તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે અને યોગ્ય વળતર માટે કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ કપરા સમયમાં આપ સૌ એકલા નથી, "ફૂલ નહીં તો ફૂલની પાંખડી" પણ સરકાર તમારી સંપૂર્ણ મદદ કરવા માટે કટિબદ્ધ છે.
#HarshSanghavi#GujaratGovernment#Surat#GujaratRain#PublicSupport#WithPublic#StandWithPeople#DisasterRelief#GujaratNews#Seva#Leadership