Explore
Creators
Teams
Jobs
Loading post...
Instagram
@samachardiary
Share
ઉમેદ ભવનમાં સ્વરા લોઢાના રોયલ લગ્ન! દીકરીની વિદાયમાં ભાવુક થયા શૈલેષ લોઢા, તો વિકી કૌશલે જીત્યા દિલ! દરેક પિતા માટે દીકરીના લગ્ન એ જિંદગીની સૌથી ખાસ અને ભાવુક પળ હોય છે... જાણીતા હાસ્ય કવિ અને 'તારક મહેતા...' ફેમ શૈલેષ લોઢાના ઘરે પણ હાલ આવો જ ખુશી અને લાગણીસભર માહોલ જોવા મળી રહ્યો છે! રોયલ લોકેશન, ભવ્ય સજાવટ અને સ્ટાર્સની હાજરી વચ્ચે સ્વરાના લગ્ન ખરેખર યાદગાર બની ગયા.
#ShaileshLodha
#SwaraLodha
#VickyKaushal
#UmaidBhawanPalace
#RoyalWedding
#BollywoodUpdates
#TaarakMehtaKaOoltahChashmah
#SamacharDiary
#CelebrityWedding
#TrendingReels
#ViralVideo
Posted on Instagram at
7/9/2026, 12:49:59 PM
67
2
67
2
Add
Suggested Credits
Credit Another Account
Tags, Events, and Projects
vickykaushal
swaralodha
celebritywedding
viralvideo
shaileshlodha
trendingreels
taarakmehtakaooltahchashmah
royalwedding
bollywoodupdates
umaidbhawanpalace
samachardiary
Add tag
Add event / campaign