facebook pixel
વાપીમાં AI પ્લેટફોર્મના નામે ₹૩.૪૦ કરોડનું કૌભાંડ: 'બોટબ્રો' કંપનીએ ૨૮ રોકાણકારોને ઠગ્યા! વાપીમાંથી મોટો સાયબર ફ્રોડ સામે આવ્યો છે. 'બોટબ્રો' (Botbro) નામની AI કંપનીએ દર મહિને ૬ ટકા રિટર્નની લાલચ આપીને ૨૮ જેટલા રોકાણકારો સાથે ₹૩.૪૦ કરોડની છેતરપિંડી આચરી છે. રોકાણકારોને આકર્ષવા દુબઈમાં ભવ્ય સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે વાપી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મહિલા સહિત ૨ ઠગોની ધરપકડ કરી લીધી છે. #VapiNews #CyberCrime #FinancialFraud #BotBroScam #BreakingNewsGujarati #GujaratPolice #VapiPolice #AICons #GujaratNews #TrendingNewsGujarati

 18

    Suggested Credits
    Tags, Events, and Projects